Posted inHeath

સાત દિવસમાં જ લોહીને વઘારવા માટે રોજિંદા આહારમાં આ હેલ્ધી વસ્તુનો સમાવેશ કરી લોહીને વઘારો 60 વર્ષની ઉંમર પછી પણ લોહીની કમી નહીં થાય

આપણા શરીરમાં રક્ત કોશિકાઓ બે રંગની હોય છે. એક સફેદ અને એક લાલ. તેવામાં જયારે લાલ રક્ત કોશિકાઓ ઓછી થવા લાગે છે ત્યારે આપણા શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેને એનિમિયા પણ કહેવામાં આવે છે. આપણા શરીરમાં આયર્નને વઘારીને લોહીની કમીને પૂર્ણ કરી શકાય છે. જયારે આપણા શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે ત્યારે […]