વજ્રાસન યોગ કરવો ખુબ જ સરળ છે. વજ્રાસન પાચનક્રિયાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. વજ્રાસન શબ્દ વ્રજ અને આસન થી બનેલ છે. વજ્રાસન યોગ શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. ઘુંટણ પર બેસીને કરવામાં આવતો એક માત્ર યોગ વજ્રાસન છે. વજ્રાસનને નોસીગ પોઝ, ડાયમંડ પોઝ, એડમેટાઈન પોઝ જેવા અન્ય નામથી ઓળખાય છે. આ યોગ દરેક […]