વરિયાળીનો ઉપયોગ રસોડામાં ઘણી બધી વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. વરિયાળી ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો અજાણ હશે વરિયાળી ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જેમ કે, મેન્ગેનીઝ, પોટેશિયમ, ઝીંક, ફાયબર, આયર્ન, કોપર જેવા ખનીજોનો સારો ભંડાર મળી આવે છે. […]