આજના સમયમાં સફેદ વાળ થવાની સમસ્યા ખુબજ વધી ગઈ છે. પહેલા જમાનામાં 50 વર્ષ પછી માથાના અને દાઢીના વાળ સફેદ થવાની શરૂઆત થતી હતી પરંતુ આજના સમયમાં ઘણા લોકોમાં 10 વર્ષથી જ માથામાં સફેદ વાળ આવવા લાગે છે. આમ તો વધતી ઉંમરની સાથે વાળ સફેદ થવા ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આજના સમયમાં નાની […]