આજના સમયમાં ઘૂંટણનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલા કહેવામાં આવતું હતું કે ઘૂંટણનો દુખાવો ફક્ત પુખ્ત વયના લોકો અને વૃદ્ધ લોકોમાં જ જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં યુવાનો પણ ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યાં છે. ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. ક્રોનિક ઘૂંટણનો દુખાવો સંધિવાનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય […]