Posted inFitness

યુરિક એસિડના કારણે હાડકામાં દુખાવાની સમસ્યા વધી ગઈ હોય તો જાણો કઈ વસ્તુ વધી ખાવી અને કઈ વસ્તુ ઓછી ખાવી

શું પીડાદાયક સંધિવાએ તમારી ઊંઘ છીનવી લીધી છે? શું તમને ફરવામાં પણ તકલીફ પડી રહી છે? શું દવાઓ તમને થોડા સમય માટે જ આરામ આપે છે? જો હા, તો તમારે આ ગંભીર સમસ્યા માટે કાયમી અથવા લાંબા ગાળાના ઉકેલ માટે તમને આ લેખમાં જણાવીશું. યુરિક એસિડના સંચયથી સંધિવા થાય છે. આજે આ આર્ટીકલ માં અમે […]