આજે તમને એક વાત જણાવીશું જે વાત તમે દરરોજ સવારે અનુસરશો તો તમે આજીવન નિરોગી રહી શકો છો. સવારે તમારે થોડા વહેલા ઉઠીને 20 થી 25 મિનિટ ચાલવાનું છે. સવારે ચાલવાથી બંધ થઇ ગયેલા શરીરના બધા અંગો કામ કરવા લાગે છે જે શરીરની નાની મોટી બધી બીમારીઓ દૂર કરે છે. આજે તમને એક વાત જણાવીશું […]