ચહેરાને સ્વચ્છ રાખવા માટે બજારમાં ઘણા ફેસ પ્રોડક્ટ્સ મળે છે. પરંતુ તમે ઘરે જ કેટલાક કેમિકલ વગરના ફેસ પ્રોડક્ટ્સ પણ બનાવી શકો છો. આ ફેસ પ્રોડક્ટ્સમાં એક ફેસ સોપ છે. આજે આપણે જોઈશું ઘરે જ સંતરાની છાલમાંથી સાબુ કેવી રીતે બનાવી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. સંતરાની છાલમાંથી બનાવેલો આ સાબુ તમે તમારા […]
