Posted inHeath

દૂઘ માં આ ત્રણ વસ્તુ મિક્સ કરીને પી જાઓ માત્ર 5 મિનિટ માં ઘસઘસાટ ઊંઘ આવી જશે

અત્યારના સમયમાં જોવા જઈએ તો દરેક વ્યક્તિ પોતાના લાઈફમાં ખુબ જ વ્યસ્ત હોય છે. ઘણા લોકો તેમના કામ માં એટલા બઘા વ્યસ્ત હોય છે જેના કારણે તે પોતાના માટે સમય પણ કાઠી શકતા નથી. ઘણા લોકોની અમુક ખરાબ આદતોના કારણે પણ ઊંઘ આવતી નથી. જેમકે મોડા સુઘી મોબાઈલ વાપરવો, ઊગતા પહેલા કોઈ પણ વ્યસન કરવું, […]