Posted inHeath

ગરમ પાણીમાં માત્ર એક ચપટી નાખીને પી જાઓ, પેટના દરેક રોગને દૂર કરીને મોટાપાથી મેળવો છુટકાળો

હિંગ દરેક ભારતીય રસોડામાં મળી આવતો એક મસાલો છે. હિંગ રસોઈનો સ્વાદ વઘારવા અને સુગંઘ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હિંગ ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હિંગ રસોઈ નો સ્વાદ વધારવા ઉપરાંત તેમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. તે પાચન ક્રિયાને સુધારવા અને પેટને લગતી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. હિંગ […]