બદલાતી ખાણીપીણીની આદતો અને આ ભાગદોડ ભરેલી જિંદગીને કારણે આપણું શરીર દિવસેને દિવસે બદલાઈ રહ્યું છે. ખાસ કરીને આ બધી વસ્તુઓની અસર આપણા વાળ પર પણ પડે છે જે તમે જાણતા જ હશો. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે વૃદ્ધાવસ્થામાં જ વાળ સફેદ થાય છે. પણ હવે એવું બિલકુલ રહ્યું નથી. આજકાલ નાની ઉંમરમાં બાળકોના […]