Posted inHeath

હાઈ બ્લડપ્રેસરને કંટ્રોલમાં કરવાના સાત ઉપાય

અત્યારના સમયમાં મોટાભાગના લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છે. હાઈ બ્લડપ્રેશર ખુબ જ ચિંતા જનક બીમારી કહેવાય છે. હાઈ બ્લડપ્રેશર ને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. જો કંટ્રોલમાં ના રહે તો હૃદયને નુકસાન કરી શકે છે. જેના કારણે બ્રેન સ્ટ્રોક, અને હાર્ટ અટેક થવાનું જોખમ વઘી જાય છે. હાઈ બ્લડપ્રેશર થવાના લક્ષણો: ખાસ કરીને જો તમારા ઘબકાળા […]