આજકાલની દોડાદોડ વારી અને અનિયમિત જીવનધોરણ ને લીધે પેટની સમસ્યા વધુ જોવા મળે છે. ખાવાની ખોટી આદતો જેવી કે તળેલું, શેકેલું અને વધુ મસલાદાર ખાવાના ઉપયોગને લીધે એસીડીટી ની સમસ્યા થાય છે. ખાસ કરીને ખાવાનો અનિયમિત સમય પણ એસીડીટી થવાનું કારણ છે. એસીડીટી થવી એ પાચન તંત્રનો રોગ ગણી શકાય છે એટલા માટે તેની સારવાર […]
