આપણી ભાગદોડ ભરી જીવન શૈલી અને અનિયમિત ખાણી આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે. આપણા શરીરની એવી ઘણી બીમારી છે જે આપણે જાતે કરીને લાવીએ છીએ. તેવી જ બીમારી એટલે કે એસીડીટી. એસીડીટી હાલના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને થતી હોય છે. એસિડિટી આપણી ખરાબ ખાન પાન ના કરાઈ થતી હોય છે. વઘારે તીખો, […]
