આંખો એ માણસને પ્રકૃતિની સૌથી કિંમતી અમૂલ્ય ભેટ છે, અને કારણે, આપણે આ સુંદર દુનિયાને જોઈએ અને નિહારી શકીએ છીએ. માટે તેની કાળજી લેવી એટલી વધારે જરૂરી બની જાય છે. આજના આધુનિક સમયમાં આપણે લાંબો સમય સ્માર્ટ મોબાઈલ, કોમ્યુટર સ્કિન અને ટીવીમાં પસાર કરી દઈએ છીએ. જેના કારણે આંખોને લગતી અનેક પ્રકારની સમયાઓ આપણે ધેરી […]