અળસી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અળસીમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે, અળસીને ભોજન પછી ખવામાં આવે છે અળસીનું સેવન ભોજન પછી એક ચમચી ખાવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. સારું સ્વાસ્થ્ય દરેક વ્યક્તિને ગમે છે પરંતુ શરીરમાં કોઈ બીમારી આવે ત્યારે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. […]
