શિયાળામાં લીલી ભાજીઓ બજારમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળા શિવાય બાકીની બે ઋતુમાં લીલી શાકભાજી ઓછી જોવા મળે છે. શિયાળામાં લીલી શાકભાજી સાથે બજારમાં આમળા પણ જોવા મળે છે. આમળા સ્વાદમાં જરૂર ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે. આમળાથી વિટામિન C અને ઘણા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે […]