Posted inHeath

શરીરમાં યુરિક એસિડ વધી ગયું હોય તો સવાર-સાંજ ગરમ દૂધ માં 3 ગ્રામ આ ચૂર્ણ નાખી પી જાઓ સંધિવા, કમર અને ઘૂંટણનો દુખાવો થઇ જશે ગાયબ

જ્યારે યુરિક એસિડની વધુ માત્રા લોહીમાં જમા થાય છે, ત્યારે તે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બને છે. જો શરીરમાં યુરિક એસિડ વધુ માત્રામાં જમા થાય છે, તો કિડની માટે તેને ફિલ્ટર કરવું મુશ્કેલ બની જાય છે. ધીરે ધીરે, આ યુરિક એસિડ નાના કણોમાં વિભાજિત થાય છે અને નસોમાં નાના નાના કણોના રૂપમાં સ્થાયી થાય […]