કબજિયાત એક સામાન્ય સમસ્યા છે જે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જેના કારણે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે, આપણી કેટલીક શારીરિક પ્રવૃતીના અભાવના કારણે કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. કબજિયાત થવી એ આંતરડાની મુવમેન્ટ પર ખબર પડતી હોય છે, શરીરમાં આંતરડા ની મુવમેન્ટ ધીમી થઈ જવાના કારણે મળ છૂટો પડતો નથી […]
