આજની આધુનિક યુગમાં લોકો મોડા સુધી જાગતા હોય છે, કારણકે આજના યુવા પેઢીમાં લોકો મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ મોડી રાત સુધી કરતા હોય છે. જેથી ઘણી વખત રાતે ભૂખ લાગે ત્યારે કંઈક ને કંઈક ખાઈ લેતા હોય છે. ઘણા લોકોને તો રોજે રાતે ખાવાની આદત હોય છે. પરંતુ આવી આદત આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી […]