અત્યારના સમય ઘણા લોકોને માઈગ્રેન સમસ્યા થતી હોય છે. માઈગ્રેનની સમસ્યામાં માથામાં ખુબ જ તીવ્ર દુખાવો થતો હોય છે. આ દુખાવો થવાના ઘણા કારણો છે. જેમ કે, વઘારે ગુસ્સો, માનસિક તણાવ, ચિંતા, સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા, વઘારે પડતો ઘોંઘાટ જેવા લક્ષણ હોઈ શકે છે. ઘણી ઉલટી થઈ જાય તો માથાનો દુખાવો ઓછો થઈ […]