Posted inHeath

કોઈ પણ ઓપરેશન વગર હદયની બ્લોક નસોને ખોલવા હૂંફાળા પાણી સાથે કરી લ્યો આ એક આયુર્વેદિક ચૂર્ણનું સેવન

આપણું શરીર સ્વસ્થ રહે તે જરૂરી છે. વાતાવરણમાં થતા બદલાવ, વાયુ પ્રદૂષણ અને આપણી અનિયમિત ખાણી પીણીના કારણે બીમાર પડી જતા હોઈએ છીએ. પરંતુ જો આપણે આપણા આહારમાં પૂરતું ઘ્યાન આપીએ તો આપણા શરીરમાં રોગો થવાનું જોખમ ઘટી જાય છે. જો આપણા શરીરમાં લોહી જાડું હોય અને ગંઠાઈ જતું હોય તો તેના થી આપણા શરીરની […]