શાકભાજી અને ફળો ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. દર સીઝન પ્રમાણે નવા નવા ફળો બજારમાં જોવા મળે છે. ઘણા ફળો એવા હોય છે જેને તમે સીધા ખાઈ શકો છો જયારે કેટલાક ફળો એવા હોય છે જેને છાલ કાઢીને ખાવા પડે છે. આપણે ફળોની છાલ કાઢીને છાલને કચરાના ડબ્બામાં નાખી દેખા હોઈએ છીએ. એક […]