અત્યારે ગરમીની સીઝન ચાલી રહી છે તેવામાં ગરમીનો પારો ચડ ઉત્તર કરી રહ્યો છે, તેવામાં આપણે શરીરને ઠંડક મળી રહે તે માટે ઘણા બધા પીણાં પણ પિતા હોઈએ છીએ. ઉનાળાની શરુઆત થતા જ નાના બાળકોથી લઈને મોટા લોકો પણ ખુબ જ ઉત્સાહમાં હોય છે. કારણકે ઉનાળામાં રોજે કંઈક ના કંઈક નવું ખાવાની ઈચ્છા થતી હોય […]