Posted inHeath

જાડુ થઈ ગયેલ લોહીને પાતળું કરવા રોજ સવારે ઊઠીને એક થી બે કળી શેકીને ખાઓ કોલેસ્ટ્રોલ અને હૃદય ને લગતી સમસ્યા, પગની બ્લોક નસો માંથી છુટકાળો મેળવો

આજના સમયમાં ઘણા લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે, તો ક્યારેક ઘણા લોકોનું લોહી જાડું અને ઘણા લોકોનું લોહી પાતળું જોવા મળે છે. જો લોહી જાડું થઈ ગયું તેવા લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા , હૃદયને લગતી સમસ્યા , શરીરમાં લોહી જામી જવાની સમસ્યા, પગની નસો બ્લોક જવી, આંખે અંધારા આવવા આવી ઘણી બધી સમસ્યા જોવા મળે […]