Posted inHeath

નાનું દેખાતું આ ફળનું જ્યુસ બનાવીને પી લો લોહીમાં રહેલ બઘી અશુદ્ધિ ને દૂર કરી લોહીને શુદ્ધ અને પાતળું બનાવશે

બીટ લોહી વધારવા અને લોહીનું શુદ્ધિ કરણ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. બીટ નાનું દેખાતું ફળ છે પરંતુ આ નાનું ફળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ બીટનું સલાડ અથવા બીટનું જ્યુસ બનાવીને પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન ની સ્ત્રોત હોય છે,આ સિવાય પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-સી, […]