બીટને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરંતુ જો તેનો જ્યુસ કાઢીને પીવામાં આવેતો ખુબજ ફાયદો થાય છે. બીટમાં ખુબજ સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે. દરરોજ બીટના જ્યૂસ્નો ડાયટમાં સમાવેશ કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને લોહી વધવા લાગે છે. હૃદય : હૃદયની બીમારીઓ શરીર માટે ખુબજ ગંભીર કહી […]