માથાનો દુખાવો અને સાંઘાના દુખાવા સામાન્ય રીતે અવારનવાર થતા હોય છે. આ માથાના દુખાવાને ખુબ જ ઝડપથી દૂર કરવા માટે બજારમાં મળતી દવા નો લેતા હોય છે. પરંતુ તેનું સેવન વારે વારે કરવાથી મગજ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. વિપરીત અસર થવાના કારણે શરીરને ઘણી રીતે નુકસાન પણ થઈ શકે […]