વાળને ચમકદાર અને સિલ્કી બનાવવા દરેક વ્યક્તિ અનેક પ્રયત્નો કરતા હોય છે. વાળના નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે નારિયેળ તેલ વાળ માટે સૌથી શ્રેસ્ટ છે તે જ રીતે નારિયેળનું પાણી પણ વાળ માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. મોટાભાગે શિયાળાની ઋતુમાં વાળ ની સમસ્યા દરેક વ્યક્તિને હેરાન કરતી હોય છે. શિયાળામાં પડતી ઠંડીના કારણે […]