આપણા સ્વાસ્થ્ય માટે ખજૂર ખાવી ખુબ જ ફાયદાકારક છે. ખજૂરના બે થી ત્રણ ટુકડાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે. આ ઉપરાંત હૃદયને પણ સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ખજૂરનું સેવન નિયમિત કરવાથી શરદી અને કફમાં રાહત આપવાનું કામ કરે છે. દરરોજ માત્ર બે થી ત્રણ ખજૂરના ટુકડાનું સેવન કરવાથી મગજ […]