શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે આપણે ઘણા બઘા પ્રયત્નો કરતા હોઈએ છીએ અને કરતા જ રહેવું જોઈએ. આ માટે આપણે રોજિંદા જીવન શૈલીમાં સવારે અને સાંજે ઘણી બઘી ક્રિયાઓ થતી રહેતી હોય છે. જે આપણે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દિવસની શરૂઆતથી લઈને રાત્રે સુતા સુઘી આપણે શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, દિવસ […]