પ્રાચીન કાળથી મઘને ઉત્તમ માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને શરીર મજબૂત અને બળવાન બની રહે છે. મઘ એક માત્ર ઔષધી નથી પરંતુ તેને એક પૌષ્ટિક આહાર પણ માનવામાં આવે છે. મઘ નું સેવન કરવાથી ઔષધીય દવા નું કામ કરે છે. મઘ આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે. મઘ […]
