Posted inHeath

શિયાળાની ઠંડીમાં ખાઈ લો આ એક વસ્તુ શરદીને દૂર ભગાવા માટે છે આ જાદુઈ દવા

ઠંડીની ઋતુ દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ શું તમે ઠંડીની ઋતુમાં ક્યારેય આઈસ્ક્રીમ ખાઘી છે. ઘણા લોકો ઠંડીની માં આઈસ્ક્રીમ જોઈને જ ઠંડી લાગવા લાગે છે. આ ઉપરાંત લોકો એવું કહે છે કે ઠંડીમાં આઈસ્ક્રીમ ના ખવાય. કારણકે તેમનું એવું માનવું હોય છે કે આઈસ્ક્રીમ ખાવાથી શરદી થઈ જાય છે. માટે ઘણા લોકો શિયાળામાં આઈસ્ક્રીમ […]