દરેક વ્યક્તિને કઠોળનું સેવન કરવું ખુબ જ ગમે છે. કઠોળનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. જો કઠોળને પલાળીને સેવન કરવામાં આવે તો તેના આરોગ્ય લગતા ખુબ જ ફાયદા થાય છે. આજે અમે તમને પલાળેલા દેશી ચણાનું સેવન કરવા થી થતા ફાયદા વિશે જણાવીશું. પલાળેલા દેશી ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન મળી આવે […]