પુરુષ હોય કે સ્ત્રીઓ હોય દરેક વ્યક્તિ પોતાની દિવસની શરૂઆતથી જ ખુબ જ વ્યસ્ત રહેતા હોય છે. તમને જણાવી દઉં કે મહિલાઓ પોતાની જવાબદારી અને આખા દિવસના કામના કારણે તે પોતાના માટે પૂરતો સમય પણ નીકાળી શક્તિ નથી. જેથી પુરુષોની તુલનામાં મહિલાઓમાં સ્વાસ્થ્ય સબંઘીત અનેક પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે. જેમકે, તેમનું વજન વધારે […]
