રોજિંદી લાઈફ સ્ટાઈલમાં મોટાભાગના લોકો વ્યસ્ત હોય છે તેવામાં અનિયમિત ખાવાની કુટેવનાં કારણે ધન બધા રોગો શરીરમાં થતા હોય છે. આ બધા રોગોને દૂર કરવા માટે નાભીમાં આ તેલ અથવા ઘી ના ચારથી પાંચ ટીપા નાખી માલિશ કરો જેથી ઘણા રોગો દૂર થાય છે. ઘણા લોકો નાભીમાં તેલ કે ઘી નાખવાથી થતા ફાયદાઓ વિષે જાણતા […]