આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવી રાખવા માટે યોગાસન કરવા જોઈએ. તમારે દિવસની શરૂઆતમાં માત્ર થી 10 મિનિટનો સમય નીકાળીને યોગાનો સમાવેશ કરવો જોઈએ. રોજે યોગા કરવાથી આપણા શરીરના દરેક અંગોને કસરત મળી રહે છે. યોગા કરવાથી આપણા શરીરમાં માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દુરી કરી શકાય છે. આજે અમે તમને જે યોગ વિષે જણાવાના છીએ તેનું […]
