Posted inHeath

એકદમ મફતમાં મળતી આ વસ્તુનું સવારે ઉઠીને સેવન કરવાથી હદય રોગ, ત્વચાના રોગો જેવા અનેક રોગને દૂર કરશે આ એક વસ્તુ

મીઠો લીમડો ગામડામાં મોટાભાગે ઘણા લોકોના ઘરે જોવા મળતો હોય છે. મીઠા લીમડાનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. મીઠા લીમડાના પાન સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા લીમડામાં કેલ્શિયમ, ઝીંક, કોપર, આયર્ન, ફાયબર, મેગ્નેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ડી, ફોલિક એસિડ જેવા તત્વો મળી આવે છે. […]