મોસંબી ખાવી દરેક વ્યક્તિને ગમે છે. ઘણા મોસંબીના જ્યુસનું સેવન કરતા હોય છે. મોસંબીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ પણ થાય છે. પરંતુ જેટલા મોસંબી ખાવાના ફાયદા થાય છે તેટલા જ ફાયદા મોસંબીની છાલના છે. મોસંબીની છાલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત ચહેરાની સુંદરતા મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. […]