Posted inHeath

ચહેરાને સુંદર બનાવવા માટે હળદરનો કરો આ રીતે ઉપયોગ

દરેક દેશમાં હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. હળદર રસોઈમાં વપરાતો ઉપયોગી મસાલો છે. આ ઉપરાંત હળદર આપણા આરોગ્ય ના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે. જેમેકે શરદી, ઉઘરસ થઈ હોય તો હળદર નું સેવન કરવાથી માટે છે. આ ઉપરાંત ઘા પડયો હોય તો ત્યાં હળદર લાગવાથી ઘા ભરાઈ જાય છે. તેમજ ત્વચામાં નિખાર […]