કોરોના વાયરસ એ બધા દેશોમાં ખુબજ હાહાકાર મચાવ્યો હતો અને આપણે ભૂલવું ન જોઈએ કે કોરોના વાયરસની સૌથી મોટી અસર આપણા ફેફસાં પર થતી હતી. ફેફસામાં નાના મોટી અસર થવી એ માણસ માટે ગંભીર કહી શકાય છે એટલા માટે આપણા ફેફસાંને હંમેશાં સ્વસ્થ રાખવા આપણા માટે ખુબજ જરૂરી છે. ફેફસા સારી રીતે કામ ન કરે […]
