ઊંઘ માનવ શરીર માટે ખુબ જ આવશ્યક છે. આ માટે ઘણા લોકોને પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જતી હોય છે. પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જે પથારીમાં સુવા જાય છે પણ તે આમતેમ પડખા ફેરવતા રહેતા હોય છે અને રાતે સુતા હોય તો ઊંઘમાં પણ ઉઠી જતા હોય છે. જયારે પણ શરીરને […]