સારી ઊંઘ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આ માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછી 6-7 કલાક ની ધસધસાટ ઊંઘ લેવી જોઈએ. પરંતુ જો તમને ઊંઘ આવતી નથી અને ઊંઘ ની ગોળીઓ લેવી પડે છે આજે અમે તમને સારી ઊંઘ લાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું. જયારે પણ શરીરને પૂરતી ઊંઘ મળતી નથી ત્યારે શરીરમાં […]
