હૃદયની બ્લોક નસોને ખોલવા માટે આયુર્વેદમાં કઈ એક વસ્તુને સૌથી સારી ગણવામાં આવી છે તેની વધુ માહિતી વિશે આ લેખમાં વાત કરીશું. જયારે પણ નસ બ્લોક થાય એટલે સીધા તમે દવાખાન જાઓ છો. અને ત્યાર પછી ડોક્ટર તમારા રિપોર્ટ કરાવે છે. અને તમને પુરી માહિતી આપે છે. જેમ કે તમારી નશો આટલા પરસેન્ટેજ બ્લોક છે, […]