Posted inHeath

ઘરે જ આ ડ્રિન્ક બનાવી સેવન કરી લો શરીરમાંથી બધો જ ઝેરી કચરો બહાર કાઢી કિડનીને કાચ જેવી ચોખ્ખી કરી દેશે

કિડનીની સમસ્યા સમસ્યા માટે રસોડામાં જોવા મળતું લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે. જે કેલ્શિયમના શોષણને સુધારે છે. આનાથી હાડકા મજબૂત થાય છે. આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો અને નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કિડની કરે છે. લીંબુમાં હાજર વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને સાઇટ્રિક એસિડ કિડનીને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. […]