આજના અત્યારના સમયમાં ઘણા લોકોને કમરનો દુખાવો, ઘુંટણનો દુખાવો અને સાંઘાના દુખાવાથી પરેશાન થઈ ગયા છે. આજે મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે તેવા સમયે આ બધી સમસ્યાઓ થવાનું શરુ થઈ જાય છે. આ બધી સમસ્યાઓ વૃદ્ધાવસ્થા દરમિયાન થતી હતી પરંતુ અતિયારના આધુનિક યુગમાં આ સમસ્યા 30-45 વર્ષની ઉંમરના લોકોમાં સૌથી વધુ જોવા મળે […]