આપણું શરીરમાં જુદા જુદા અંગોનું બનેલું છે અને આ દરેક અંગો જો સારી રીતે કામ કરે તો જ આપણું શરીર સ્વસ્થ્ય રહી શકે છે. શરીરના મહત્વપૂર્ણ અંગોમાં હાડકાનો સમાવેશ થાય છે. હાડકા જેટલા મજબૂત હશે, તેટલા તમે વધુ સ્વસ્થ રહેશો અને તમે વધુ ફિટ રહેશો. પરંતુ ખોરાકમાં પોષક તત્વોની અછતને કારણે બાળકોના હાડકા જ નબળા […]