Posted inHeath

છાશમાં આ 3 વસ્તુ ઉમેરીને પી જાઓ વાયુ મટી જશે, કફ ઓગળવા લાગશે અને પિત્ત બહાર નીકળી જશે

આપણા માનવ શરીરમાં કોઇપણ રોગ થાય તો તે વાયુ, પિત્ત અને કફ ત્રિદોષ આયુર્વેદમાં શોધાણા છે. જો ત્રિદોષ સમ રહે તો આપણું શરીર નિરોગી રહે છે. ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફ કોઈપણ એક નું પ્રમાણ વધઘટ થાય તો આપણું શરીર રોગો ના સંકેતો આપવાનું શરૂ કરી દે છે. પ્રથમ સામાન્ય સંકેત હોય છે […]