Posted inHeath

55 વર્ષ થયા પછી પણ હાડકાને મજબૂત બનાવી રાખવા હોય તો કરો આ ત્રણ વસ્તુનું સેવન

હાડકા અને સાંધાના દુખાવા કેલ્શિયમ ની ઉણપને કારણે થતા હોય છે. આપણા શરીર માટે કેલ્શિયમ હોવું ખુબ જ જરૂરી છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાના કારણે હાડકા નબળા પડે છે. હાડકા નબળા પડવાથી સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘુંટણના દુખાવા જેવી સમસ્યા થાય છે. અત્યરના સમયમાં મોટા ભાગે ઘણા લોકો કેલ્શિયમની ઉણપના શિકાર જોવા મળે છે […]