Posted inHeath

કેલ્શિયમની એક પણ ગોળીઓ ખાવા વગર જ હાડકાને મજબૂત બનાવવા, આજથી જ આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો

આજની વ્યસ્ત જીવન શૈલીમાં લોકો બહારના ખોરાક વધુ ખાવાનું પસંદ કરે છે આ માટે જ તેમને શરીરમાં પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે. તેવા જ એક વિટામિન કેલ્શિયમ વિષે આજે જણાવીશું. શરીરમાં વારે વારે કમર, સાંઘા અને ઢીંચણ દુખાવા થવા તે કેલ્શિયમ ઓછું થવાના કારણે હોઈ શકે છે. આમ તો શરીરમાં કેલ્શિયમની ઉણપ મોટી ઉંમરના […]